
શૈક્ષણિક લાયકાત
- ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ (કોઈપણ શાખામાં)
- ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં જે વિદ્યાર્થીઓ હોય તે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.
ઉંમર મર્યાદા
- ૨૦ થી ૩૫ વર્ષ
- જાતિના આધાર ઉપર મર્યાદા ઉપર છૂટછાટ મળવા પાત્ર છે
ફોર્મ ભરવા માટે કેટેગરી વાઇઝ ચલણ ફી વિગત :
- જનરલ કેટેગરી માટે 500/- ચલણ ભરવાનું રહેશે
- SC/ST/OBC કેટેગરી માટે 400/- ચલણ ભરવાનું રહેશે
- પ્રાથમિક પરીક્ષામાં 40% માર્ક થી વધુ મેળવનારને થી પરત કરવામાં આવશે
- ચલણ પરત મેળવવા જે એકાઉન્ટથી ફી ભરેલી હશે તેજ બેંક ખાતામાં ગેટવે ના માધ્યમથી રિફંડ કરવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરાવતી વખતે વિદ્યાર્થીના બેન્ક ખાતામાંથી અથવા યુપીઆઈ થી પેમેન્ટ કરવું
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 10/06/2025 છે.
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- ગ્રેજ્યુએશનની માર્કશીટ
- જાતિનો દાખલો (જો લાગુ પડે તો)
- નોન ક્રિમિલિયર (જો લાગુ પડે તો)
- EWS નો દાખલો (જો લાગુ પડે તો)
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો (તાજેતરનો)
- વિદ્યાર્થીનો રેગ્યુલર મોબાઈલ નંબર
- વિદ્યાર્થીની રેગ્યુલર ઈમેલ આઇડી
- વિદ્યાર્થીની માતાનું નામ
જાતિનો દાખલો કોને લાગુ પડે છે ?
- જે વિદ્યાર્થી મિત્રો Sc/St/OBC કેટેગરી ના હોય તેમને જાતિનો દાખલો લાગુ પડશે
નોન ક્રિમિનલ નો દાખલો કોને લાગુ પડે છે?
- જે વિદ્યાર્થી મિત્રો OBC કેટેગરી ના હોય તેમને જાતિના દાખલા સાથે નોન ક્રિમિનલ નો દાખલો ફરજિયાત હોય છે
EWS નો દાખલો કોને લાગુ પડે છે ?
- જે વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરી ના હોય અને 10% અનામતનો લાભ મળતો હોય એ વિદ્યાર્થી મિત્રોને EWS નો દાખલો ફરજિયાત હોય છે
જે વિદ્યાર્થી મિત્રોને ઉપર મુજબના કોઈપણ દાખલા નથી કઢાવતા તો તેમનું ફોર્મ જનરલ કેટેગરીમાં ભરી શકાય છે. જેનું મેરીટ જનરલ કેટેગરીના આધાર ઉપર મળવાપાત્ર છે.
ફોર્મ ભરવા માટે શું કરવું ?
- તમને તમારું ફોર્મ કોઈપણ ભૂલ વગર કરાવવા માટે તમારી કન્સલ્ટ ટીમનો કોન્ટેક્ટ કરો નીચે WHATSAPP નંબર આપેલો છે WHATSAPP પર મેસેજ કરો. અમારે ટીમ તમને ડોક્યુમેન્ટ નું લિસ્ટ મોકલશે જે પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ WHATSAP મોકલવાના રહેશે ફોર્મ ભર્યા પછી તમને WHATSAP પર તમારા ફોર્મની પીડીએફ મોકલી દેવામાં આવશે જે પીડીએફ તમારે સાચવીને રાખવાની રહેશે
Contact Whatsap : 8320817764
Add a Comment