હાઈકોર્ટ ઓફ ગુજરાત (HCG) ભરતી – 2025
પોસ્ટ: ડ્રાઈવર
જાહેરાત ક્રમાંક: RC/1434/2025
કુલ જગ્યાઓ: 86
પગાર: ₹19,900/- થી ₹63,200/-
મહત્વની તારીખો
ફોર્મ શરૂ: 16/05/2025 (12:00 વાગ્યે)
ફોર્મ છેલ્લી તારીખ: 06/06/2025 (23:59 વાગ્યે)
લેખિત પરીક્ષા: 06/07/2025
ડ્રાઇવિંગ ટેસ્ટ: ઓગસ્ટ 2025 (અંદાજિત)
લાયકાત
શૈક્ષણિક: 12 પાસ અથવા સમકક્ષ
અનુભવ: સરકારી/ખાનગી સંસ્થા અથવા વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ
ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત
વયમર્યાદા
ઉંમર: 23 થી 33 વર્ષ
ફી (ચલણ)
જનરલ કેટેગરી: ₹1000/-
અન્ય કેટેગરી: ₹500/-
:: જરૂરી ડોક્યુમેન્ટ્સ ::
પાસપોર્ટ સાઇઝ ફોટો તથા સહી
આધાર કાર્ડ
જાતિનો પુરાવો
નોન-ક્રીમીલિયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
EWS સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય)
LC (શાળા છોડવાનું પ્રમાણપત્ર)
શૈક્ષણિક લાયકાત મુજબ માર્કશીટ
ડ્રાઇવિંગનો અનુભવ પ્રમાણપત્ર
ડ્રાઇવિંગ લાઇસન્સ
મોબાઇલ નંબર
ઈમેઈલ ID
Add a Comment