સામાન્ય જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના મહત્તમ ૨૮,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે.